News
Town Planning & Valuation Department ની વેબસાઇટ New
Publish Date: September 03, 2024.
Town Planning & Valuation Department ની વેબસાઇટ માટે અંહી ક્લિક કરો.Town Planning & Valuation Department વેબસાઇટ
House Tax new New
Publish Date: May 02, 2024.
વાપી નગરપાલિકાની વાપી, ચલા તથા ડુંગરાની કચેરી ખાતે જીપે/ બારકોડથી પણ ઘરવેરો સ્વીકારવામાં આવે છે.
પુસ્તકાલય New
Publish Date: May 29, 2021.
વાપી નગરપાલિકા સંચાલિત વાપી મહાત્મા ગાંધી લાઈબ્રેરી, ચલા સાર્વજનિક પુસ્તકાલય તથા ડુંગરા લાઇબ્રેરીમાં સભ્ય બનીને પુસ્તકોના વાંચનનો લાભ લેવા વિનંતિ છે.