- ઘરવેરો ઓનલાઈન ભરવા માટે https://enagar.gujarat.gov.in માં Quick Pay માં જઈ Property tax pay માં ULB માં વાપી નગરપાલિકા પસંદ કરી આપનો વોર્ડ (ward) નંબર પસંદ કરી Old Tenement Number માં હાલનો નવો પ્રોપર્ટી (ઘર) નંબર (દા.ત. ૨૨૨/0) નાખવાથી પેમેન્ટ થઈ શકશે. અથવા Tenement Number માં તમારો વોર્ડ નં.૧ થી ૯ માં હોય તો આગળ ૧૦૦ લગાવવો અને ૧૦ થી ૧૪ હોય તો આગળ ૧૦ લગાવવો પછી પ્રોપર્ટી નંબર ઓબ્લિક સાથે (દા.ત. ૨૨૨/0) લગાવવાથી પેમેન્ટ થઈ શકશે.
વોર્ડ નં. ૧ અને પ્રોપર્ટી નંબર ૨૨૨/0 માટે Tenement Number ૧૦૦૧૨૨૨/૦
વોર્ડ નં. ૧૦ અને પ્રોપર્ટી નંબર ૨૨૨/0 માટે Tenement Number ૧૦૧૦૨૨૨/0.
વાપી નગરપાલિકાનો વેરો ઓનલાઈન ભરવા વેબસાઇટ
-
https://enagar.gujarat.gov.in
- Quick Pay માં % Property Tax Payment માં જવું
અથવા www.vapimunicipality.com પર Pay property tax માં જઇ ભરી શકો છો. Example વોર્ડ નં. ૧ અને પ્રોપર્ટી નંબર ૨૨૨/0 માટે Tenement Number ૧૦૦૧૨૨૨/૦
