Drainage Service

Drainage


અ.નં. વિગત દર
૧  નવીન ડ્રેનેજ કનેકશન વાર્ષિક દર યુનિટ દીઠ વપરાશ ફીની રકમ-ઘર વપરાશ માટે રૂ.૬૦૦/-
નવીન ડ્રેનેજ કનેકશન વાર્ષિક દર યુનિટ દીઠ વપરાશ ફીની -કોમર્શિયલ વપરાશ માટે રૂ.૧૨૦૦/-
ડ્રેનેજ કનેકશન ફી ની રકમ પ્રતિ યુનિટ દીઠ ( રહેણાંક ) રૂ.૨૦૦૦/-
ડ્રેનેજ કનેકશન ફી ની રકમ. (કોમર્શિયલ) પ્રતિ યુનિટ દીઠ  રૂ.૫૦૦૦/-
નવા ડ્રેનેજ કનેક્શન અરજીફોર્મ ફી. રૂ.૨૦/-
૬  કોઈ ઈસમે ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન લીધેલ હોઈ તે કનેક્શનને રેગ્યુલર કરવા માટેની થતી ફી ડબલ વસુલ કરવાની રહેશે  ડ્રેનેજ કનેક્શન ચાર્જના ડબલ ફી. 
ખોદાણના દરો   
  (૧) ડામર,બ્રિક પીચીંગ , પેવર બ્લોક , આર.સી.સી. રોડ તથા ફૂટપાથ રસ્તા ખોદાણ ફી. રૂ.૫૦૦૦/-
  (૧) ડ્રેનેજ કનેકશન ફીની રકમ યુનિટ દીઠ ( રહેણાંક ) માં બી.પી.એલ. હોઈ તો તેઓને વિના મુલ્યે કનેકશન આપવાનું રહેશે. (૨) ડ્રેનેજ કનેકશન ફીની રકમ પ્રતિ યુનિટ દીઠ ( રહેણાંક ) માં એ.પી.એલ. હોઈ અને તેઓને આવક વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- કે તેથી ઓછી આવક હોઈ તો તેઓને પ્રતિ યુનિટ દીઠ રૂ.૨૦૦૦/- ફી ચુકવવાની રહેશે.